ખેડૂત ખર્ચ મેનેજમેન્ટ
ખાતર, બીજ, દવા, ડીઝલ, મજૂરી અને પરિવહન ખર્ચ તારીખ અને કેટેગરી સાથે નોંધો.
ખેડૂત માટે સરળ ડિજિટલ હિસાબ
બીજ, ખાતર, ડીઝલ, મજૂરી, ટ્રેક્ટર, JCB અને ભાગીદારીના ખર્ચને નોટબુક કે યાદશક્તિ પર ન રાખો. Krushivadiમાં કોણે ચૂકવ્યું, કોના માટે ખર્ચ થયો અને કેટલું સેટલમેન્ટ બાકી છે તે સ્પષ્ટ રીતે રાખી શકાય છે.
ખાતર, બીજ, દવા, ડીઝલ, મજૂરી અને પરિવહન ખર્ચ તારીખ અને કેટેગરી સાથે નોંધો.
માલિક, ડ્રાઇવર, દર, સમય કે વિસ્તાર અને કામ પૂર્ણ થયું કે નહીં તે નોંધો.
પરિવાર, ભાગીદાર અથવા બીજા ખેડૂત સાથેનો ખર્ચ કોણે ચૂકવ્યો અને કોના ભાગે કેટલો આવે તે રાખો.
બાકી રકમ ક્યારે અને કેવી રીતે સેટલ થઈ તેની નોંધ પછી માટે સાચવો.
Krushivadi માત્ર kharcha entry app નથી. તે farm work, labour, tractor usage, shared expense અને settlementને એક સાથે જોડે છે જેથી ખેડૂત અને ભાગીદાર બંનેને સમજાય એવો રેકોર્ડ બને.
હા. ખેતીના ખર્ચ, મજૂરી, સાધન, ભાગીદારી અને સેટલમેન્ટનો રેકોર્ડ રાખવા માટે એપ બનાવવામાં આવી છે.
ના. એપ વ્યક્તિઓ વચ્ચેની રકમનું પેમેન્ટ પ્રોસેસ કરતી નથી; તે હિસાબ અને સેટલમેન્ટ રેકોર્ડ સ્પષ્ટ રાખે છે.
હા. એપ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે.